ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટ ના બે નવા મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું હતું કે કોરોના વાયરસના આ નવા પ્રકારના પગલે કોઈ ગંભીર લક્ષણ અત્યારે દેખાયા નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત લવ અગ્રવાલે મીડિયા બ્રિફિંગને સંબોધતા કહ્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ઓમિક્રોનના મળતા પુરાવાનું અધ્યન કરી રહ્યું છે. જોકે, સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ વાયરસ બાકી વેરિએન્ટની તુલનામાં પાંચ ગણો સંક્રામક છે. પરંતુ માસ્ક જ આની સામે કારગર ઉપાય છે.