ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસ અંગે નિર્ણય લેતા DGCAએ તેને 31 જાન્યુઆરી 2022 સુધી લંબાવી છે. ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સર્વિસ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીસીએએ એક પરિપત્ર જારી કરીને આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ 31