કોરોના વાયરસનું નવું વેરિએન્ટ B.1.1.529 (OMICRON) વિશ્વ માટે એક નવી સમસ્યા બની ગયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાનું આ પ્રકાર હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના 2 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના બંને કેસ કર્ણાટકના છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિએન્ટ 66 અને 46 વર્ષની વયના બે લોકોમાં મળી આવ્યો છે. બંને દર્દીઓને હાલમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે.