નિયામાં કોરોના મહામારીનો ઓમિક્રોન વેરિઅન્ટ તિવ્ર ગતિએ વધી રહ્યો છે ત્યારે હવે ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫૯ કેસ નોંધાતા ૧૪ રાજ્યોમાં કુલ કેસ ૨૨૦ થયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧ નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસને પગલે કેન્દ્રે ચેતવણી આપતા કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતાં ત્રણ ઘણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. કેન્દ્રે રાજ્યોને ઈમર્જન્સી ઓપરેશન કેન્દ્રો શરૂ કરવા નિર્દેશ આપ્યા છે.