ભારતીયો તાકીદની સ્થિતિઓનો સામનો કરવા વીમો નથી લેતા પરંતુ ટેક્સ બચાવવાનો ઉપાય સમજીને વીમો લે છે. પરંતુ આંકડા એમ કહે છે કે નિયમિત પ્રીમિયમ ભરવામાં ખર્ચ થયેલી રકમ પૈકી ચોથા ભાગની રકમ બેકાર જ જતી હોય છે. તેને કારણે દેશમાં વીમોે લેનારાઓનો પર્સેન્ટિસી રેશિયો નીચો છે. પર્સેન્ટિસી રેશિયો એટલે એવા પોલિસી ધારકોની સરેરાશ કે જેઓ વીમો ખરીદ કર્યાનું એક વર્ષ પૂરું થયા પછી પણ પ્રીમિયમ ભરતા રહે.