જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને રાજ્યપાલ સત્યપાલ મલિક વચ્ચેનો શાબ્દિક વિવાદ વધ્યો છે. આતંકીઓ નિર્દોષોની હત્યા કરવાનું બંધ કરીને ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે તેવા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદન પર પલટવાર કરતા પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજ પછી જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા કોઈ પણ મુખ્યધારાના નેતા કે અધિકારીની હત્યા થાય તો સમજવામાં આવશે કે આ હત્યા જમ્મુ -કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આદેશોનુસાર થઈ છે.