જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કોરોના વેક્સિનને લઈને ખુશી જાહેર કરી છે અને કહ્યું કે, તે લગાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, જેટલા લોકો વેક્સિનેશન કરાવશે, દેશ અને અર્થવ્યવસ્થા માટે એટલું સારૂ છે. વેક્સિન કોઈ રાજકીય પાર્ટીની નથી. આ માનવતા માટે છે અને જેટલી જલદી તે અતિસંવેદનશીલ લોકો સુધી પહોંચશે એટલું સારૂ છે.