પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવને અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલ ઉદ્ધાટન સમારંભ દ્વારા ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીની તમામ સમર કે વિન્ટર ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમમાં થતો હોય છે પણ પેરિસ ઇતિહાસનું પ્રથમ એવું યજમાન બન્યું કે જ્યાં ઉદ્ઘાટન સમારંભ પેરિસની સંસ્કૃતિની હાર્દ મનાતી સીન નદીના વહેણમાં બોટ સાથેની પરેડ દ્વારા યોજાયો હતો. ઉદ્ધાટનનું આ જ આકર્ષણ હતું.