તાજેતરના ઇન્ટરવ્યૂમાં મીરાબાઈ ચાનુએ કહ્યું હતું કે તે, pizza ખાવા માંગે છે કારણ કે તે લાંબા સમયથી pizza ખાધા નથી. જેના કારણે ડોમિનોઝ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે, તેઓ Olympic ઓલિમ્પિક મેડલ વિજેતા ચાનુને લાઈફટાઈમ ફ્રીમાં pizzaઆપશે.
મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલો વજન કેટેગરીમાં 202 કિલો વજન ઉંચક્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય છે.તેણે વેઇટલિફ્ટિંગમાં મેડલ મેળવવાની ભારતની 21 વર્ષની રાહ પૂરી કરી છે.આ સાથે દેશભરમાં ખુશીની લહેર પ્રસરી હતી. સોશિયલ મીડિયા પર પણ મીરાબાઈ ચાનુને અભિનંદન આપી રહ્યા છે.