ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં જોરદાર ઉછાળો છતાં ભારતના ટોચના ફયુઅલ રિટેલરો આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો લાંબો સમય સુધી યથાવત રાખી મુકાતા નવેમ્બરથી માર્ચના ગાળામાં તેમને આવકમાં સંયુકત રીતે રૂપિયા ૧૯૦૦૦ કરોડનું નુકસાન થયું છે, એમ મૂડી'સ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં વધારો છતાં ૪ નવેમ્બર, ૨૦૨૧થી ૨૧મી માર્ચ ૨૦૨૨ સુધી દેશમાં પેટ્રોલ - ડીઝલના રિટેલ કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નહતો.