રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છએ. રાજ્ય સરકાર આ વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રાયસ કરી રહી છે અને વિવિધ પ્રતિબંઘ લગાવી રહ્યા છે. ત્યારે આજે પણ રાજ્ય સરકારે વધારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આગામી 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ કોલેજોની અંદર ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.