-
બોલીવુડમાં સાથે કામ કરતાં કરતાં લગ્નગ્રંથીથી જોડાયા હોય તેવા કલાકારોમાં હવે દિપિકા પદુકોણ અને રણવીરસિંહનો સમાવેશ થાય છે. ઇટાલીમાં કોંકણી વિધિ પ્રમાણે લગ્ન કર્યા પછી તેમણે સિન્ધી રિતરિવાજ પ્રમાણે પણ લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસ્વીરો આખરે બહાર આવી છે. બોલીવુડના બાજીરાવ અને મસ્તાની રીલ લાઇફમાંથી હવે રીયલ લાઇફમાં પણ એકમેકના બન્યા છે.