ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 747 લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન દુર્ઘટનામાં ઘણા રાજ્યોના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. TMC નેતા અભિષેક બેનર્જી, મૃત બંગાળના મુસાફરો જેમણે ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તેના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.