ચક્રાવાત ફાની શુક્રવારે સવારે ઓડિશાના કાંઠા વિસ્તારમાં 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયું છે. હવામાના વિભાગની જાણકારી મુજબ વાવાઝોડું પુરીના કાંઠે ટકરાયું છે. બપોર સુધી ફાની ઓડિશાના કાંઠે ત્રાટકવાની આગાહી હતી. ફાનીના કારણે ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થઈ શકે છે. ફાનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડા અને 52 શહેરો પ્રભાવિત થાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારે ગુરૂવારે 15 જિલ્લામાં 11 લાખથી વધારે લોકો સુરક્ષિત સ્થાને પહોંચાડવાાં આવ્યા છે. ફાનીના કારણે 11 લાખ લોકોનું સ્થળાંતર થશે, 3 લાખ લોકોનું સ્થળાંતર તઈ ગયું છે. સરકારે રાહત અને બચાવ માટે 5,000 શેલ્ટર હોમ બનાવ્યા છે.