ઓડિશાના સમુદ્ર કિનારે આજે સવારે ભયાનક ફાની વાવાઝોડું આખરે ટકરાયું છે. અસરગ્રસ્ત લોકોને ફાની વાવાઝોડાના કારણે તેમની મદદ માટે દેશની વિવિધ એનડીઆરએફ ટીમો મોકલવાની કામગીરી સરકારે કરી દીધી છે. ગુજરાતમાંથી પણ એનડીઆરએફની 5 ટીમો રવાના થી ગઈ છે.