સાયબર ગુનાઓને નાથવા માટે સીઆઈડી ક્રાઈમે ફ્રેન્ડઝ ઓફ સાયબર ગ્રુપ રચશે, જેમાં આઈટી એક્સપર્ટ હશે. આ માટે સીઆઈડીએ પસંદગી પ્રક્રિયા હાથ ધરતાં 24થી વધુ લોકોએ સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે. આ ગ્રુપ સાયબર ગુનાઓને થતાં અટકાવવા માટે પણ કોશિષ કરશે.
(રિપોર્ટર – રિતેશ શાહ, ડીએનએ)