સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. નૂપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ દેશભરમાં તેમના નિવેદનનો વિરોધ થયો હતો. ગલ્ફ દેશોએ પણ નૂપુર શર્માના નિવેદનની નિંદા કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ.