પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીનો મામલો ગરમાઈ રહ્યો છે. ભાજપના સસ્પન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની મુશ્કેલીઓ પણ વધી રહી છે. હવે મહારાષ્ટ્રની મુંબ્રા પોલીસે આ મામલે તેમને સમન પાઠવ્યું છે. નુપુરે 22 જૂનના રોજ મુંબ્રા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.