મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલાઓ ઝડપથી વધી રહ્યા છે. આજે (સોમવારે) મહારાષ્ટ્રમાં વધુ પાંચ નવા કેસ નોંધાતા જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 39 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી ત્રણ કેસ મુંબઈમાં, એક નવી મુંબઈ અને એક યવતમાલમાં અને એક પુણેનો છે. આ સાથે જ ભારતભરમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 117 થઈ ગઈ છે. નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.