નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ NEET UG પરીક્ષા 2022નુ પરિણામ જાહેર કર્યુ છે. બુધવારે મોડી રાત્રે 11 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે NEET UG પરીક્ષા 17મી જુલાઈ 2022ના રોજ યોજાઈ હતી. દેશભરમાં 18 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા દેશભરના અલગ-અલગ કેન્દ્રો પર લેવામાં આવી હતી.