ચોતરફ થઈ રહેલા ઉગ્ર વિરોધ છતાં NEET અને JEE મેઈનની એક્ઝામ (JEE Main Exam) તેના નક્કી કરેલા શિડ્યૂલ પ્રમાણે જ યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ સંજોગોમાં આ પરીક્ષા ટાળવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટ પર આ મામલે પોતાનો નિર્ણય આપી ચૂક્યું છે કે, કોરોનાના કારણે જીવન રોકી તો ના શકાય. કોરોનાના કારણે જીવન થંભી તો નથી ગયું ને. આપણે ક્યાં સુધી બધુ રોકી રાખી શકીએ છીએ.
જો કે અનેક મોટા-મોટા નેતાઓ અને જાણીતી હસ્તિઓએ પણ JEE/NEETની પરીક્ષા રોકવા માટે વિદ્યાર્થીઓની માંગનું સમર્થન કર્યું છે. જેમાં મમતા બેનર્જી, મનિષ સિસોદિયા, રાહુલ ગાંધી, સુબ્રમણ્યમ સ્વામી, નવીન પટનાયક, લેખક ચેતન ભગત, અભિનેતા સોનુ સુદ, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ વગેરે સામેલ છે. તેમનું કહેવું છે કે, કોરોના વૅક્સીન આવ્યા બાદ આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે. જો કે આટલા વિરોધ અને વિવાદ છતાં પરીક્ષા તેના નિર્ધારિત સમય પર જ યોજાશે.