નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈના (NSE)'પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણનની (Chitra Ramkrishna) રવિવારે મોડી રાત્રે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ શનિવારે દિલ્હીની વિશેષ CBI કોર્ટે NSE 'કોલોકેશન કેસ (NSE co-location Case) માં ચિત્રા રામકૃષ્ણને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.