ઈડીએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે. આરોપ છે કે, સંજય પાંડેની કંપનીએ એનએસઈના બે શેર બ્રોકરના 'ઓડિટ'માં કથિત રીતે સેબીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ બ્રોકર વિવાદોમાં ઘેરાયેલી 'કો-લોકેશન' સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હતા. ઈડીએ આપેલી માહિતીના આધારે આઈસેક સર્વિસીઝ સામે 19મેએ એફઆઈઆર નોંધવામાં હતી.