Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પ્રવાસી ભારતીય દિવસ(પીબીડી)નું આ વખતે એવું આયોજન કર્યું છે કે તેઓ 21થી 23 જાન્યુઆરી2019માં વારાણસીમાં યોજાનાર પીબીડી કાર્યક્રમમાં હાજરી આપે. ત્યારબાદ તેમને ખાસ ટ્રેનો દ્વારા યુપીમાં યોજાનાર કુંભ મેળામાં લઇ જવાશે. જ્યાં તેઓ 24-25મીએ પવિત્ર સ્નાન કરીને ત્યાંથી તેમને દિલ્હી લાવીને 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં હાજર રખાશે. આમ આ વખતે આવનાર અંદાજે 7 હજાર જેટલા બિન-નિવાસી ભારતીયોને પ્રાચીન શિવનગરી વારાણસીના દર્શન, કુંભમાં સ્નાન અને પરેડમાં સલામી ઝીલશે. ગુજરાતમાં પણ આ વખતે આગામી વાયબ્રન્ટ સમીટના ઉદ્ઘાટનની તારીખ 11 જાન્યુ. બદલીને 18 જાન્યુઆરી,2019 કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ