વિદેશ વસનારા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા વતનમાં દાન કરવા માટે નવી પહેલ કરવામાં આવી રહી છે. અમેરિકા વસતા અને મૂળ સુરત જિલ્લાના કેટલાક અગ્રણીઓએ વતનમાં દાન કરવા માટે એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું છે. જેતી જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચી શકે. આ માટે તેમણે કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.