દિવાળી વેકેશન અને તહેવારે કારણે રસ્તાઓ પર ટ્રાફિક વધી ગયો છે. દિવાળીના દિવસોમાં ખાનગી અને એસ.ટી. બસોમાં બુકિંગ ફૂલ હોય છે. સામાન્ય રીતે લોકો પોતાના વતનમાં દિવાળી મનાવવાનું પસંદ કરતા હોય છે. દિવાળી પર એસ.ટી.ની બસોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં એડવાન્સ બુકિંગ થતું હોય છે. આ દિવાળીએ પણ એસ.ટી.માં ખૂબ એડવાન્સ બુકિંગ થયું છે. ત્યારે એસ.ટી. તંત્ર તરફથી પ્રવાસીઓને સુવિધા આપવા માટે બસ ક્યાં પહોંચી છે તેની માહિતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે તમારી બસ ક્યાં પહોંચી તેની માહિતી મેળવી શકાશે.
- આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી GSRTC ઍપને ડાઉનલોડ કરવી પડશે
- જે બાદ TRACK MY BUS પર ક્લિક કરો
- તમે એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેનો PNR નંબર તમારી ટિકિટમાં હશે
- તમારે ઍપમાં PNR NO દાખલ કરવાનો રહેશે
- જે બાદ VeHICLE NO (બસનો નંબર) એડ કરો અને SUBMIT કર