વ્હોટ્સએપને ભારતમાં યુપીઆઈ (UPI) આધારિત વોટ્સએપ પેમેન્ટ સર્વિસ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફેસબુક સતત ભારત સરકાર સાથે અહીં વ્હોટ્સએપ પેને લોન્ચ કરવા માટે વાત કરી રહ્યું હતુ. ભારતમાં WhatsApp પેમેન્ટનું ટેસ્ટિંગ શરૂ થઈ ચુક્યું છે અને કેટલાક યૂઝરને આ ફીચર ઘણું ઉપયોગી લાગ્યું છે.