વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનો આગાઝ કરી દીધો છે. આ સુવિધાના શરૂ થવાથી પાસપોર્ટ બનાવનારાને અરજી વખતે ઓરિજનલ ડોક્યૂમેન્ટ્સ દેખાડવાની જરૂર નહી રહે. ડિઝી લોકર પ્રોગ્રામ દ્વારા સમગ્ર પ્રક્રિયાને સરળ કરી દેવામાં આવી છે.
વિદેશી મંત્રાલયના પાસપાર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનું ઉદ્ધાટન કરતા વિદેશી રાજ્યમંત્રી મુરલીધરને કહ્યું કે, આનાથી નાગરિકોને ઘણી મદદ મળશે. સાથે જ કહ્યું કે હવે નાગરિકોને પાસપોર્ટ માટે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાની જરૂર નથી.