Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિપલ્બિક સમિટ 2023માં કહ્યુ કે તેમનુ રાજ્ય હવે નંબર-2 અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. સીએમ યોગીએ વધુમાં કહ્યુ કે દેશની મોટાભાગની યોજનાઓમાં ઉત્તર પ્રદેશ નંબર 1 પર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફોરવે મામલે પણ રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યુ છે. ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો દર 18-19 ટકાથી ઘટીને 3-4 ટકા થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ