અમેરિકામાં ટિકટોકએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં લોકો હવે આ લોકપ્રિય શોર્ટ-વીડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. મહિનાઓની કાનૂની લડાઈ પછી શુક્રવારે (17મી જાન્યુઆરી) અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાના કાયદાને મંજૂરી આપી હતી.