હાલમાં જી-7 સમિટ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્ધિપક્ષીય છે. તેમાં બીજા કોઇ દેશની જરૂર નથી. જોકે, આવા નિવેદન પછી પણ અમેરિકાના કેટલાક નેતાઓ હવનમાં હાડકા નાંખવાના પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકાના એક સીનેટર નિવેદનબાજી કરી.બેરની સેન્ડર્સ નામના સીનેટરે કાશ્મીરની હાલત પર ચિંતા વ્યકત કરી છે. તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ છે.
સેન્ડર્સનું કહેવું છે કે અમેરિકા આ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે યુનાઇટેડ નેશન્સની નીતિઓનું સમર્થન કરશે. તેમણે એવું પણ કહ્યું કે કશ્મીરમાં કોમ્યુનિકેશનના સાધનો પર જે પ્રતિબંધ લગાવાયો છે તે તરત જ દૂર કરવો જોઇએ. તેમને ત્યાંની હાલતની ચિંતા થાય છે.