વેક્સિનેશન પર ભારતની ટોચની સંસ્થા એનટીએજીઆઈ એ કોવિડ-19 રોધી વેક્સિન કોવિશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝના આઠથી 16 સપ્તાહ વચ્ચે આપવાની ભલામણ કરી છે. સત્તાકીય સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી. વર્તમાનમાં કોવિશીલ્ડનો બીજો ડોઝ રાષ્ટ્રીય કોવિડ-19 વેક્સિનેશન રણનીતિ હેઠળ પહેલા ડોઝના 12-16 સપ્તાહ વચ્ચે આપવામાં આવે છે.