પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા બાદ લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે સીએનજીનાં ભાવમાં પણ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યનાં 7 લાખ વાહન ચાલકોને સીધી અસર થઇ છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે (Gujarat Gas) પણ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ પીએનજીના (PNG) ભાવમાં કોઈ વધારો કર્યો નથી.