સામાન્ય માણસોને રાહત આપવા માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIના નવા નિયમ પ્રમાણે હવે RTGS (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ નવો નિયમ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. હાલ RTGS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો સમય સાંજે 4.30 સુધીનો છે.