ભારત પેટ્રોલિયમ કોર્પેારેશન લિમિટેડે (BPCL) ગ્રાહકોની સુવિધા માટે ભારતભરમાં વોટસએપ દ્રારા LPG ગેસ બુકિંગ કરવાની સુવિધાની જાહેરાત કરી છે. કંપનીના 7.10 કરોડ LPG ગ્રાહક છે. BPCLએ કહ્યું કે, મંગળવારથી ભારત ગેસનાં દેશભરમાં કયાંય પણ રહેતા હોય તેવા ગ્રાહક વોટસએપ દ્રારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકશે.સિલિન્ડર બુકિંગ માટે એક નવા વોટસએપ બિઝનેસ ચેનલની શઆત કરી છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે, વોટસએપ પર આ બુકિંગ BPCL સ્માર્ટલાઇન નંબર 1800224344 પર ગ્રાહકનાં કંપનીને આપેલા અધિકૃત મોબાઇલ નંબરથી થઇ શકે છે.