છત્તીસગઢમાં રાજ્ય સરકારે દારૂ પ્રેમીઓને સરળથા અને દારૂની દુકાનમાં ભીડ ઓછી કરવા માટે દારૂની ઘર ઉપર જ આપૂર્તિ માટે સેવા શરૂ કરી છે. દારૂ પ્રેમી હવે મોબાઈલ એપ અને વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા જ દારૂ મંગાવી શકશે.
અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની દારૂની દુકાનો છત્તીસગઢ સ્ટે માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. દારૂની દુકાનોમાં ભીડને નિયંત્રિત કરવા, સામાજિક અને વ્યક્તિગત અંતરનું પાલનને જોતા ડિલીવરી બોયના માધ્યમથી દારૂની આપૂર્તિની વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. આ વ્યવસ્થા વર્તમાનમાં ગ્રીન ઝોનમાં શરૂ થઈ ગઈ છે.
તેમને જણાવ્યું કે, હવે વેબસાઈટના માધ્યમથી દારૂની હોમ ડિલીવરી માટે બુકિંગ કરી શકાશે. બુકિંગ વેબસાઈટમાં જઈને બટનને ક્લિક કરી અથવા ગૂગલ પ્લે સ્ટોરમાં આનાથી સંબંધિત એપને એન્ડ્રોઈડ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી શકાશે તથા મોબાઈલના માધ્યમથી પણ બુકિંગ કરી શકાય છે.