ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ એ યુનિફાઈડ લાઇસન્સ કરારમાં સુધારો કર્યો છે. જેમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સેવા પ્રોવાઇડર્સ તેમજ અન્ય તમામ ટેલિકોમ લાઇસન્સધારકોને વર્તમાન એક વર્ષની પ્રથાને બદલે ઓછામાં ઓછા બે વર્ષ સુધી કોમર્શિયલ અને કોલ ડિટેઈલ રેકોર્ડ જાળવવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વધારાનો સમય બહુવિધ સુરક્ષા એજન્સીઓની વિનંતીઓ પર આધારિત હતો.