આર્થિક રીતે નબળા વર્ગ (EWS) હેઠળ આવતા લોકો જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે તેઓ પણ હવે PM આવાસ યોજનાનો લાભ લઈ શકશે. કેન્દ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ભાગીદારીમાં સસ્તું આવાસ મેળવવા માંગતા આર્થિક રીતે નબળા વર્ગો માટે આવકના માપદંડને રૂ. 3 લાખથી વધારીને રૂ. 6 લાખ કરી દેવામાં આવ્યા છે.