લોકસભાની ચુંટણીમાં સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ મોદી સરકાર અનેક નવા કામો કરવામાં માટે નિર્ધાર કર્યો છે. આ શ્રેણીમાં હવે પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જવાની જરૂર નથી. મીડિયા અહેવાલો અનુસાર સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જ્યાં તમે છૂટક વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છો ત્યા તમને પેટ્રોલ અને ડીઝલ મળી શકે. એક અખબાર મુજબ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય કેબિનેટ દરખાસ્ત તૈયાર કરશે. આ હેઠળ રિટેલ વ્યવસાયમાં પ્રવેશ કરવાની તક મળી શકે છે. વર્તમાન નિયમોમાં ઇંધણને વ્યવસાયમાં ઉતરવા માટે કંપની પાસે ઘરેલૂ બજારમાં રોકાણ માટે 2,000 કરોડ રૂપિયા હોવા જોઇએ અથવા તેને કાચા તેલની ખરીદી માટે જરૂરી રકમની બેંક ગેરેન્ટી આપવી જોઇએ, સરકાર આ નિયમોને વધુ સરળ બનાવી શકે છે. જો આવું થાય.