ગૂગલના નવા નિર્ણય હેઠળ, હવે એન્ડ્રોયડ નિર્માતાઓને દરેક ડિવાઇસમાં Google ના ઉપયોગ માટે ફી આપવી પડશે. યુરોપમાં Google Play Store અને બીજા મોબાઇલ એપ્સને ફીચર કરવા માટે દરેક ડિવાઇઝમાં 40 ડોલર (આશરે 3000 રૂપિયા) ચૂકવવા પડશે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દરેક ડિવાઇઝમાં એપ્સના ગૂગલ મોબાઇલ સર્વિસમાં ઇન્સ્ટોલ કરવા માટે 40 ડોલર સુધી ચૂકવવા પડી શકે છે. રિપોર્ટમાં કહ્યું છે કે નવી ફી દેશ અને ડિવાઇસ ટાઇપના હિસાબથી અલગ-અલગ થઇ શકે છે અને તે ફી એક ફેબ્રુઆરી 2019 કે તે બાદ એક્ટિવેટ થયેલા ડિવાઇસિસ પર એપ્લાય થશે.