હવે પાન કે આધારકાર્ડમાં રહેલી ભૂલને ઓનલાઈન સુધરશે.ITએ તેના માટે બે લીંક મૂકી છે, જેનાથી પાનકાર્ડ કે આધારકાર્ડની નામની ભૂલ કે બીજી ભૂલ સુધારશે.incometaxindiaefiling.gov.in..વેબસાઈટ પર બે લિન્ક આપવામાં આવી છે. ડાબી બાજુની કોલમમાં લિન્ક ટુ કરેક્ટ નામના ઓપ્શનમાં જઈ આધારકાર્ડ કે પાનકાર્ડમાં સુધારો કરી શકાશે. ઓનલાઈન એપ્લીકેશન થઈ શકશે.સાથે પાન કે આધારકાર્ડની સ્કેન કોપી એટેચ કરી સુધારો થઈ શકશે.