દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી હવે ગુરુવારે એટલે કે 16 ફેબ્રુઆરીએ યોજાશે. માહિતી અનુસાર ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ 16 ફેબ્રુઆરીએ દિલ્હી મેયરની ચૂંટણી યોજવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.