બિન નિવાસી ગુજરાતીઓ (NRG) હવે ઓનલાઇન અરજી દ્વારા ‘ગુજરાત કાર્ડ’ મેળવી શકશે. રાજ્યમાં બેંકીંગ અને નાણાકીય ક્ષેત્ર, બુક્સ અને સામયિક ક્ષેત્ર, ફુડ, હોટલ અને આતિથ્ય સત્કાર, જેમ્સ એન્ડ જ્વેલરી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ, હોસ્પિટલ અને હેલ્થકેર, કાયદાકીય ક્ષેત્ર, રીયલ એસ્ટેટ, શો રૂમ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જેવા ક્ષેત્રોમાં 612 જેટલી સંસ્થાઓમાં ગુજરાત કાર્ડ ધરાવતા NRG ને ચોક્કસ વળતર આપવામાં આવે છે. ગુજરાત કાર્ડ ધારકને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની સ્થાનિક સરકારી કચેરીઓમાં પડતા વહીવટી કાર્યોમાં પ્રાધાન્ય પણ આપવામાં આવે છે.