દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેને પગલે હવે એક પછી એક રાજ્યો લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે તમિલનાડુ સરકારે રાજ્યમાં બે અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યાં મુજબ રાજ્યમાં 10 મેથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉની જાહેરાત કરાઈ છે. આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 4 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે.