જીએસટી નેટવર્ક દ્વારા જીએસટી રિટર્ન ફાઇલિંગનું)નવું ઇન્ટરફેસ 22 ઑક્ટોબરે રિલિઝ કરવામાં આવશે. ત્યારબાદ જીએસટી રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા વધારે સરળ બની જશે. જીએસટી નેટવર્કના CEO પ્રકાશ કુમારે કહ્યું કે 'જીએસટી રિટર્ન ફાઇલિંગ ઇન્ટરફેસ માટે વર્જન-2માં વધારે સલાહોનું ધ્યાન રખાયું છે.
આ મહિનાની 22મી તારીખે તેનું ત્રીજું વર્ઝન લોન્ચ કરવામાં આવશે.' જીએસટી નેટવર્ક કેન્દ્ર, રાજ્ય સરકારો અને ટેક્સપેયર્સ તેમજ અન્ય સ્ટેકહોલ્ડર્સ)માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.