લોકસભા ચૂંટણીના પરિણામો અને વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી છે. પીએમ મોદીએ વારાણસીમાં ખેડૂતો સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ખેડૂતનાના ખાતમાં જમા કર્યો હતો. ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ આ અવસર પર જનસભાને સંબોધી અને ઘણી મોટી વાતો કહી હતી. ચાલો જાણીએ પીએમ મોદીના આ સંબોધનની 10 મોટી વાતો.