પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે હવે રાજનીતિને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, “હું રાજનીતિમાં જહાં હુએ બલિદાન મુખર્જી, વો કશ્મીર હમારા હૈ અને બચ્ચા બચ્ચા રામ કા નારા સાથે આવ્યો હતો. હવે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાનું કામ પૂર્ણ થઇ ગયું છે.” સાથે જ તેમણે મુખ્યમંત્રી બનવાનાં પ્રશ્ન પર કહ્યું કે, “હું મુખ્યમંત્રીનો ઉમેદવાર નથી અને ના મારી કાબિલિયત છે.”