ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ તાજેતરમાં પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. રાજસ્થાનમાં કોંગ્રેસ આંતરિક સંકટ સામે ઝઝૂમી રહી છે અને હવે હિમાચલ પ્રદેશમાં તેને ફટકો પડ્યો છે.
રાજ્યના કાર્યકારી અધ્યક્ષ હર્ષ મહાજને 45 વર્ષથી પાર્ટી સાથેનુ પોતાનુ જોડાણ આખરે તોડી નાંખીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે.