ખુદ હાર્દિક પટેલે ટ્વિટ કરીને આની માહિતી આપી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યુ, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓ સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છુ. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલ રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરીશ.