મોટાભાગે મોદી સરકારને ટાર્ગેટ કરતા રાહુલ ગાંધીએ હવે આરએસએસ એટલે કે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘને નિશાન પર લીધો છે.રાહુલ ગાંધીના આરોપ છે કે, સંઘમાં મહિલાઓ અને વૃધ્ધોનુ સન્માન નથી એટલે તેને પરિવાર કહી શકાય નહીં.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હવે હું આરએસએસને સંઘ પરિવાર નહીં કહું.મારુ માનવુ છે કે, સંઘને પરિવાર કહેવુ યોગ્ય નથી.કારણકે પરિવારમાં મહિલાઓ હોય છે અને વૃધ્ધો માટે સન્માનની અને પ્રેમની ભાવના હોય છે.જે આરએસએસમાં નથી એટલે હવે હું આરએસએસને સંઘ પરિવાર કહેવાનો નથી.